AADHAR UPI PIN : ઘરે બેઠા ડેબિટ કાર્ડ વિના AADHAR UPI PIN કેવી રીતે સેટ કરવું તે જાણો. સરળ પગલાં અને ભીમ UPI એપ્લિકેશનનો ઉપયોગ કરીને UPI પિન બનાવો.
મિત્રો, ચાલો આજે આપણે AADHAR UPI PIN વિશે વાત કરીએ અને જાણીએ કે કેવી રીતે ડેબિટ કાર્ડ વિના ફક્ત આધારનો ઉપયોગ કરીને UPI પિન બનાવી શકાય છે.
AADHAR UPI PIN મૈન હાઈલાઈટ
પોસ્ટ નું નામ | AADHAR UPI PIN કેવી રીતે સેટ કરવો |
ભાષા | ગુજરાતી |
એપ્લિકેશન | ભીમ |
મૈન સંસ્થા | ભીમ |
ઓફીસીઅલ સાઈડ | www.bhimupi.org.in |
AADHAR UPI PIN ગુજરાતી
જેમ તમે જાણો છો, ડિજિટલ યુગમાં દરેક વસ્તુ ડિજિટલ બની રહી છે. આજે દરેક વ્યક્તિ ડિજિટલ લેનડ્રીન બનાવે છે અને ડિજિટલ લેનડ્રીન માટે UPI પિન જરૂરી છે. UPI પિન દ્વારા તમે તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખી શકો છો. જો તમારું UPI પિન ન હોય, તો કોઈ પણ તમારું એકાઉન્ટ હેક કરી શકે છે અને તમને નુકસાન થઈ શકે છે.
પહેલાં, UPI પિન બનાવવા માટે ડેબિટ કાર્ડ જરૂરી હતું. પરંતુ હવે, NPCI (National Payments Corporation of India) ના નવા નિયમો મુજબ, તમે ફક્ત તમારા આધાર કાર્ડ થી UPI પિન બનાવી શકો છો.
AADHAR UPI PIN સેટ કરવા માટે જરૂરી ચીજો:
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર જે આધાર સાથે લિંક થયેલ હોય
- સક્રિય બેંક એકાઉન્ટ જે મોબાઇલ નંબર સાથે લિંક થયેલ હોય
AADHAR UPI PIN કેવી રીતે સેટ કરવું?
- સૌપ્રથમ, તમારા સ્માર્ટફોનમાં ભીમ UPI એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
- એપ્લિકેશન ખોલો અને તમારો મોબાઇલ નંબર સિલેક્ટ કરો.
- પ્રોસીડ વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો બેંક એકાઉન્ટ સિલેક્ટ કરો અને સબમિટ કરો.
- તમારો આધાર નંબર દાખલ કરો અને OTP દ્વારા વેરિફિકેશન કરો.
- તમારો નવો UPI પિન સેટ કરો અને સબમિટ કરો.
આ રીતે, તમે ઘરે બેઠા ફક્ત તમારા આધાર કાર્ડ થી UPI પિન સેટ કરી શકો છો.
મિત્રો, આજે આપણે જાણ્યું કે કેવી રીતે ડેબિટ કાર્ડ વિના AADHAR UPI PIN બનાવી શકાય છે. જો તમને આ લેખ ગમ્યો હોય, તો અમારા અન્ય લેખો પણ જરૂર વાંચો.
નિષ્કર્ષ:
ડિજિટલ યુગમાં UPI પિન એક મહત્વપૂર્ણ સુરક્ષા સાધન છે. હવે, ડેબિટ કાર્ડ વિના ફક્ત AADHAR UPI PIN બનાવી શકાય છે. આ પ્રક્રિયા સરળ અને સુરક્ષિત છે. તમે પણ ભીમ UPI એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારો UPI પિન સેટ કરી શકો છો.