NTPC Recruitment 2025 : ભારત સરકારની કંપની National Thermal Power Corporation (NTPC) એ Executive પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા ઉમેદવારો 19 માર્ચ 2025 સુધી NTPC ની અધિકૃત વેબસાઇટ careers.ntpc.co.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી અંતર્ગત કુલ 80 પદો માટે અરજી મંગાવવામાં આવી છે, જે સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે.
NTPC Recruitment 2025 : કયા પદો માટે ભરતી થશે?
આ ભરતી અંતર્ગત કુલ 80 પદો ભરવામાં આવશે, જેમાં નીચે મુજબનો વિભાજન રહેશે:
- Executive (Finance CA/CMA – Inter.) – 50 પદ
- Executive (Finance CA/CMA – B) – 20 પદ
- Executive (Finance CA/CMA – A) – 10 પદ
NTPC Jobs 2025 : કેવી રીતે કરશો અરજી?
આ ભરતી માટે Online Application Process રાખવામાં આવ્યો છે. ઉમેદવારો નીચે જણાવેલ પગલાંઓ અનુસરીને અરજી કરી શકે છે:
- NTPC ની અધિકૃત વેબસાઇટ careers.ntpc.co.in પર જાઓ.
- Advertisement Number 05/25 હેઠળ આપેલા Application Link પર ક્લિક કરો.
- જરૂરી માહિતી ભરી Registration કરો.
- ફોર્મ ભર્યા બાદ લાગુ પડતી Application Fees ભરો.
- ફોર્મ Submit કર્યા બાદ તેનો Printout કાઢી રાખવો.
Last Date: 19 માર્ચ 2025
👉 સૂચના: છેલ્લી તારીખની રાહ જોવાને બદલે, સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી વધુ સારું રહેશે.
NTPC Recruitment 2025 : અરજી ફી
- General, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ₹300 ફી રાખવામાં આવી છે.
- SC/ST/PwBD/Ex-Servicemen અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.
વધુ માહિતી માટે
જો તમે આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા હો, તો વધુ માહિતી માટે NTPC ની અધિકૃત વેબસાઇટ careers.ntpc.co.in પર જઈ Official Notification ધ્યાનથી વાંચી લો.
NTPC નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
વધુ ભારતીઓ | અહીંથી જુવો |
દોસ્તો, જો આ લેખ ઉપયોગી લાગ્યો હોય, તો તમારા મિત્રો સાથે શેર કરજો! 🏆