realme P3X 5G 6000mAh બેટરી અને 8GB RAM સાથે લોન્ચ. જાણો realme P3X 5G Specifications, Price અને ખાસિયતો વિશે વિગતવાર.
realme P3X 5G કિંમત: realme ભારતમાં તેના P સિરીઝના નવા સ્માર્ટફોન realme P3X 5G લોન્ચ કર્યું છે, જે 8GB RAM અને 6000mAh બેટરી સાથે આવે છે. ચાલો, realme P3X 5G ની સ્પેસિફિકેશન્સ અને કિંમત વિશે વિગતવાર જાણીએ.
Realme P3X 5G Specifications
Feature | Details |
---|---|
Display | 6.72″ Full HD, 120Hz Refresh Rate |
Processor | Dimensity 6400 |
RAM & Storage | 6GB/8GB RAM, 128GB Storage |
Camera | 50MP Dual Rear, 8MP Front |
Battery | 6000mAh, 45W Fast Charging |
Price | ₹13,999 (6GB) / ₹14,999 (8GB) |
Colors | Lunar Silver, Midnight Blue, Stellar Pink |
🔍 realme P3X 5G Price
દોસ્તો, realme એ ભારતમાં પોતાની P સિરીઝમાં નવો realme P3X 5G સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ મિડ રેન્જ બજેટ સ્માર્ટફોન 8GB RAM અને 6000mAh Battery સાથે આવે છે.
જો realme P3X 5G Priceની વાત કરીએ તો આ સ્માર્ટફોનના બે વેરિઅન્ટ છે:
- 6GB RAM + 128GB Storage: ₹13,999
- 8GB RAM + 128GB Storage: ₹14,999
આ સ્માર્ટફોનમાં તમે મજબૂત પ્રોફોર્મન્સ સાથે પ્રીમિયમ ડિઝાઇન પણ માણી શકશો.
📊 realme P3X 5G Display
realme P3X 5Gમાં પ્રીમિયમ ડિઝાઇન સાથે મોટો ડિસ્પ્લે પણ આપવામાં આવ્યો છે. દોસ્તો, realme P3X 5G Displayની વાત કરીએ તો આમાં 6.72″ Full HD Display છે, જે 120Hz Refresh Rate સાથે આવે છે.
આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે:
- Lunar Silver
- Midnight Blue
- Stellar Pink
⚙️ realme P3X 5G Specifications
चलो बात કરીએ realme P3X 5G Specifications વિશે. આ સ્માર્ટફોનમાં તમે પાવરફૂલ પ્રોફોર્મન્સ અને અદ્યતન ટેક્નોલોજીનો અનુભવ કરી શકશો. આમાં Dimensity 6400 Processor આપવામાં આવ્યો છે, જે 8GB સુધીની RAM અને 128GB Storage સાથે આવે છે.
ખાસ વાત એ છે કે તમે આની Virtual RAM ક્ષમતા 18GB સુધી વધારી શકો છો, જે મલ્ટી-ટાસ્કિંગ માટે પરફેક્ટ છે.
📷 realme P3X 5G Camera
ફોટોગ્રાફી અને સેલ્ફી લવર્સ માટે આ ફોનમાં શાનદાર કેમેરા સેટઅપ છે. realme P3X 5G Cameraની વાત કરીએ તો:
- Back Camera: 50MP Dual Camera
- Front Camera: 8MP Selfie Camera
આ કેમેરા સાથે તમે ક્લિયર અને ડીટેલ્ડ ફોટોગ્રાફીનો આનંદ માણી શકશો.
🔋 realme P3X 5G Battery
દોસ્તો, realme P3X 5Gમાં માત્ર મજબૂત પ્રોફોર્મન્સ અને શાનદાર કેમેરા જ નહીં, પણ 6000mAh Battery પણ આપવામાં આવી છે. આ બેટરી 45W Fast Charging સપોર્ટ કરે છે, જે ગેમિંગ અને હેવી યુસ માટે પરફેક્ટ છે.