દોસ્તો, Sumsung Galaxy S25 Edge Smartphone ટૂંક સમયમાં ભારતીય બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. સેમસંગના સ્માર્ટફોન્સ વિશ્વભરમાં લોકપ્રિય છે, અને ભારતના ગ્રાહકો પણ નવી સિરીઝની આતુરતાથી રાહ જુએ છે. અહેવાલ મુજબ, આ ફોન Samsung નું અત્યાર સુધીનું સૌથી પતળું Smartphone બની શકે છે. તો ચાલો, તેની ખાસિયતો અને લોન્ચિંગ વિશે વિગતવાર માહિતી મેળવીએ.
Sumsung Galaxy S25 Edge Smartphone હાઈલાઈટ
ફોન નું નામ | Sumsung Galaxy S25 Edge Smartphone |
લેખની ભાષા | ગુજરાતી |
રેમ | 12GB RAM |
બેટરી | 6000mAh |
કેમેરા | 200MP |
Sumsung Galaxy S25 Edge Smartphone ના ફીચર્સ
દોસ્તો, આ Smartphone ત્રણ શાનદાર કલર ઓપ્શન – Black, Pink, Light Blue અને Silver માં ઉપલબ્ધ થશે. ડિઝાઇનની વાત કરીએ તો, તે Galaxy S25 ની જ શૈલીમાં હશે, પણ તે પહેલા કરતા વધુ પતળું હશે. અહેવાલો અનુસાર, ફક્ત 5.8mm ની જાડાઈ સાથે, આ ફોન સેમસંગનો અત્યાર સુધીનો સૌથી પતળો ફોન બની શકે છે.
📱 ડિસ્પ્લે:
- 6.7-inch FHD+ AMOLED ડિસ્પ્લે
- Ultra Thin Bezels માટે આગવો ડિઝાઇન
⚡ પ્રોસેસર અને પરફોર્મન્સ:
- Qualcomm Snapdragon 8 Elite ચીપસેટ
- 12GB RAM અને ફાસ્ટ પ્રોસેસિંગ
📸 કેમેરા:
- 200MP Main Camera
- 50MP Telephoto Lens
- સેલ્ફી માટે પાવરફુલ ફ્રન્ટ કેમેરા
🔋 બેટરી અને ચાર્જિંગ:
- 6000mAh Battery
- Fast Charging સપોર્ટ
💰 Sumsung Galaxy S25 Edge Smartphone કિંમત:
હાલમાં મિત્રો , સેમસંગે કોઈ ઓફિશિયલ કિંમત જાહેર કરી નથી, પણ અનુમાન છે કે આ Smartphone ₹60,000 ની શરૂઆત કિંમતે લોંચ થઇ શકે.
Also Read :-
- Personan Loan ન ચૂકવીએ તો શું થાય છે? જાણો બેંક શું પગલાં લઈ શકે છે
- FD Rate Hike : ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો, હવે વરિષ્ઠ નાગરિકોને 9.1% સુધી વ્યાજ મળશે
- CIBIL Score ખરાબ થઈ ગયો છે? તો જાણો કેટલો સમય જોઈએ છે સુધારવા માટે
- ₹6424નો ડિસ્કાઉન્ટ: 6000mAh જમ્બો બેટરી, 50MP નો-શેક કેમેરા, 12GB રેમવાળો OnePlus ફોન
- ઘરે બેઠા 5 મિનિટમાં મેળવો Phone Pe Loan, કોઈ ડોક્યુમેન્ટ વગર ફટાફટ મંજૂરી! જાણો સંપૂર્ણ રીત, ફાયદા અને છૂપેલા કાયદા
Sumsung Galaxy S25 Edge Smartphone ક્યારે લોન્ચ થશે?
દોસ્તો, લેખ મુજબ 16 એપ્રિલ ના રોજ એક ખાસ ઈવેન્ટમાં આ Smartphone લોન્ચ થઈ શકે. જો કે, લોન્ચ પછી પણ ગ્રાહકોને તેની ખરીદી માટે થોડો સમય રાહ જોવી પડી શકે છે. ઉદ્યોગસૂત્રો જણાવે છે કે, કંપની શરુઆતમાં માત્ર 40,000 યુનિટ્સ નું ઉત્પાદન કરશે.
તો દોસ્તો, તમે આ Smartphone માટે કેટલા ઉત્સુક છો? તમારું ઓપિનિયન કોમેન્ટમાં જણાવો! 🚀📱